Feeds:
Posts
Comments

Archive for August, 2008

મારા એક મિત્ર છે, દુર્ગેશ પાઠક. કંપનીએ જવા અમારી સ્ટાફ બસ હોય છે. હું જ્યાંથી બેસું છું તેના આગલા સ્ટોપથી તે ચડે, મારા માટે સિટ રિઝર્વ રાખે, કોઇને બેસવા ન દે. જો કે આ ક્રમ બધા સ્ટાફ મેંમ્બરો જાણે છે એટલે લગભગતો કોઇ તેની પાસે બેસે જ નહીં. આ મિત્ર મને લખવા માટે નવા નવા વિષયો [...]

Read Full Post »

હે ઓલમ્પિકના રમત વીરો તમારા ગોલ્ડ મેડલોને ચુમીને પછી બે મિનીટ મૌન રાખી, સ્વાદીષ્ટ ભોળા પ્રાણિઓના આત્માઓ માટે પ્રાર્થના કરજો, જેમની આત્માઓને તમે આરોગીને મુક્ત કરી દીધી છે. તમારા મસલ્સોમાં તેમના રુધીર અને અધુરી રહેલી જીવવાની ઇચ્છાઓ વહી રહી છે. 
આજ-કાલ દૈનિકોમાં હેડ-લાઇન્સ એટલે ગોલ્ડ મેડલો, હાથ ઉંચા કરી ને ચિયર્સ કરતા ઓલમ્પિક ના ખડતલ જુવાનીયાઓ. તેમની જીતનો  [...]

Read Full Post »

સલામ એ અજાણ્યા વૈજ્ઞાનીકોને જેમણે આપણને ઇન્ટરનેટ સુધી પહોંચાડ્યા. સલામ એ વૈજ્ઞાનીકોને જેમણે આકાશમાંથી વરસતી સર્ફિગ સિસ્ટ્મ આપી માહિતીના ભંડાર ખોલી આપ્યા. સલામ એ અજાણ્યા વ્યક્તિઓને જેમણે બ્લોગનો કન્સેપ્ટ સુઝ્યો અને મારા જેવાની સુસુપ્ત વાંછનાઓ જગાડી, નહી તો આજે લખવાની ઇચ્છાઓ સાવ કોમામાં સરી પડી હતી. બંધ મુઠ્ઠીની જેમ મારી અંદર રહેલો લેખક જીવ સાવ નિરાશ હતો. ઘણી [...]

Read Full Post »

ગયા વર્ષે  ૨૦૦૭ માં બરાબર વિજ્યાદશમી(દશેરા)ને દિવસે મારા મિત્ર હસમુખ (હરસુખ) થાનકીની દિકરી પ્રતિક્ષાના લગ્ન હતા. હસમુખે મને ફોન ઉપર કહ્યું હતું કે  ” દિનકર, ’રજવાડું’  કરીને એક હોટલ છે, એક વાર આપણે વાત નહોતી થઇ ?  કે અમદાવાદ એક હોટલમાં હું લગ્નના ફંક્સનમાં ગયો હતો અને ત્યાં ગુજરાતી સાહિત્ય નો બુક સ્ટોલ પણ હતો, પહેલી વાર આવી હોટલ જોઇ ! હા, બસ એજ [...]

Read Full Post »

૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના  ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ [...]

Read Full Post »