Feeds:
Posts
Comments

Archive for September, 2008

૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ ( Nobel Prize for Literature ) મેળવનાર કોલંબિયાના લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Gárcia Márquez) નાદુરસ્ત તબિયતને કારણે જાહેરજીવનથી વિદાય માગે છે. કેન્સરનો ભોગ બનેલા આ લેખક એક મિત્રને ” Farewell Letter ” લખે છે.
કોઇ પણ ક્ષેત્રમાંથી નિવ્રત્તિ જાહેર કરવી તે નાનીસુની બાબત નથી હોતી. આ તો જિંદગીથી વિદાય લેવાનો એકરાર છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ સાહિત્યકાર તરીકે ઘણી [...]

Read Full Post »

 સાચું રે બોલો મારા શામ રે….કાનુડા….  મુરલી રે વાળા મારા શામજી..       
આ ભજનની ધૂન એટલી ગમી ગઇ હતી  કે મનમાં ને મનમાં હું ગણગણતો હતો. આ ભજનની લાઇન હકીકતમાં તો હું ખોટી રીતે ગણગણતો હતો. હું ગણગણતો હતો કે ’ ખોટું ના બોલો મારા શામ રે.. ’ પછી ફરી વખત આ ભજન સાંભળવા મળ્યું ત્યારે ખબર પડી [...]

Read Full Post »

ઝ્યાં-પોલ સાર્ત્ર વિષે મારા મિત્ર થાનકીએ Comment લખી એટલે મેં ફોન ઉપર આ વિષે વાત કરી. મેં કહ્યું “હજી પણ મને અસ્તિત્વવાદ વિષે સ્પષ્ટ રજુઆત કરી શક્યો હોય તેવો સંતોષ થયો નથી. આપણા બ્લોગ મિત્રોને હમણા આ ભારે વિષય લઇ બોર નથી કરવા, પણ હજી એક વાર સ્પષ્ટ રીતે રજુઆત કરવાની ઇચ્છા છે. પછી ક્યારેક [...]

Read Full Post »

સાર્ત્ર(Jean-Paul Sartre), અસ્તિત્વવાદનો પ્રણેતા, ફ્રાંસનો આ લેખક ત્યાંની પ્રજા માટે હિરો હતો. કોઇએ એક વાર ફ્રાંસના પ્રમુખ દ’ગોલને, સાર્ત્રને જેલમાં પૂરવા કહ્યું ત્યારે દ’ગોલે કહ્યું હતું ” સાર્ત્રને ન પકડી શકું સાર્ત્ર તો ફ્રાંસ છે “ અદભુત વ્યક્તિત્વનો, ઉંચા સ્તરના સર્જકોનો પ્રભાવ જે સમાજ પર હોય તે સમાજનું માનસિક સ્તર પણ કેટલું ઉંચું હશે ? ૧૫-એપ્રિલ’૧૯૮૦ ના રોજ [...]

Read Full Post »