Feeds:
Posts
Comments

Archive for January, 2009

ધારો કે એક સાંજ આપણે મળ્યાં, અને આપણે હળ્યાં.
પણ આખા આ આયખાનું શું ?
ધારો કે રાણી તમે જીતી ગયા, અને ધારો કે વાયરા વીતી ગયા,
પણ આ માંડેલી વાર્તાનું શું ?
- જગદીશ જોષી
શ્રી જગદીશ જોષીની આ કવિતાએ મને એકદમ ભૂતકાળમાં સેરવી દીધો.  વાત વાર્તાની હતી,વાત આખા આયખાની હતી, વાત માંડેલી વાર્તા પુરી કરવાની હતી, અને મનમાં ઝબકારા સાથે [...]

Read Full Post »

 ગણતંત્ર દિવસે આ લોખંડી પુરુષને યાદ કરી લઇએ
છેલ્લા ૬૨ વર્ષથી આપણે “સ્વાતંત્ર્ય “ દિવસ અને “ગણતંત્ર” દિવસ મનાવીએ છીએ એ દેશનું માનચિત્ર (નકશો ) બનાવવા જે માણસે ચેલેન્જ લઇને પુરુ કામ  શામ, દામ , દંડ અને ભેદ, જે  શસ્ત્રની જરુર પડી તે વાપરીને જે સિફતથી અને કમાન્ડો મિજાજથી કર્યું, તેના પરિણામ સ્વરુપે આજે આ દેશ છે, [...]

Read Full Post »

 Love at first sight :  આ શબ્દ સાંભળીને કેવું કેવું થાય , નહી ! માણસ ભૂતકાળમાં સરી જાય, એકલો એકલો બેઠો હોય તો જરાક મલક મલક થાય,  મીઠાં સંભારણા વાગોળવા લાગે, કોઇ મરક મરક મોઢું થતાં જોઇ જાય તો ટોકે પણ ખરા ( ફીલ્મો અને ટી.વી.માં જોવા મળે તેવુંય કરે, આપણી આંખો સામે બે આંગળીઓ [...]

Read Full Post »

 આ માણસ : પક્કો લુચ્ચો,  આ દુનિયા : કાગળ ડૂચ્ચો !
 આ દુનિયા : કોરો કાગળ, આ માણસ ધુમ્મસ વાદળ.
માણસ એટલે માટીપગો, ભલભલો માણસ ક્યારે પાણીમાં બેસી જાય કંઇ કહેવાય નહીં !
 આપણે ત્યાં મોટા માથાના માણસો, ગુરુઓ, નેતાઓ,બુધ્ધિજીવીઓ, એવોર્ડથી નવાજેલા દેશના રત્નો, અચાનક જ કેવા માટીપગા અને લુચ્ચા નીકળે છે!  તેના કનીષ્ઠ માં કનીષ્ઠ  દાખલાઓ એટલે ” સત્યમ ” [...]

Read Full Post »

તા-૧-જાન્યુઆરીના ” પ્રેમ પ્રેમ, સબ કહે….” બ્લોગમાં છેલ્લે એક કવિતાની પંક્તી મુકી હતી.  પૂર્વી જોષીએ ઇ-મેઇલ પર આખી કવિતા મને મોકલી આપી, આભાર…  પુર્વી જોષી મારા મોટા સાળાની દિકરી છે, મારી ભત્રીજી….,  પ્રોત્સાહન આપતી રહે છે,  સારુ લખો છો,  લખવા માટે પ્રોત્સાહન ઘણું જરુરી થઇ પડે છે, કબુલ….!
 
 
 પૂર્વી જોષી
 
I’ve the full lyrics of the song of Tushar [...]

Read Full Post »

મારે અહિંયા લૌકિક પ્રેમની નહિં, તેની આખી કેમેસ્ટ્રીની વાત કરવી છે. માં-બેટાનો પ્રેમ વાત્સલ્યથી ભરપૂર હોય છે, પવિત્ર હોય છે, પણ પ્રેમમાં લોહીનો સંબંધ કારણભૂત અને મર્યાદા સાથે બંધાયેલો હોય છે, સંબંધોનું જાળું વધતું જાય તેમ તેની કેમેસ્ટ્રી બદલાય. ઉમર થાય તેમ કેમેસ્ટ્રી બદલાય. તેવું જ ભાઇ-બહેનના પ્રેમમાં, ભાઇ-ભાઇના પ્રેમમાં, પિતા-પુત્ર અને મિત્રના પ્રેમમાં બને, પ્રેમનું નામ [...]

Read Full Post »