Feeds:
Posts
Comments

Archive for February, 2009

કરોડ-પતિ બનવું છે ? કોણ ના પાડે ? બધાએ જ બનવું છે. મહેનત કરવાને બદલે જો કોઇ જેક-પોટ લાગી જાય તો વધારે ઠીક ! મહેનતથી કે કોઇ વ્યાપારી સાહસથી કદાચ ન પણ બનાય, કોઇ ગેરંટી નહીં.
આજના દિવસોમાં  Slum dog Millionaire લોક જીભે ચડી ગયું છે. જેને મળો તે આ વાત તો કાઢે જ. સાત આઠ ઓસ્કાર અવોર્ડ લઇ [...]

Read Full Post »

બુરા જો દેખન કો ચલા, બુરા ન મિલીયા કોઇ, અંદર દેખા ઝાંખ કે, મુઝસે બુરા ન કોઇ.
કબીરજીનો આ દોહો સાદો સીધો નથી. અંદર ઝાંખવું બહુ કપરુ છે. આતો આત્મ નિરીક્ષણની વાત થઇ. માણસની પ્રકૃતી જલદી ન સુધરે એવી માન્યતા એમને એમ નથી ઘડાઇ. પોતાની ભૂલ દેખાવી સહેલી નથી, મારે કોઇની નહીં મારી પોતાની જ વાત કરવી છે. હંમણા [...]

Read Full Post »