Feeds:
Posts
Comments

Archive for March 3rd, 2009

આતંકવાદી હુમલા પછી હોટલ-તાજ સમાચારોમાં, ટી.વી. માં, પાકિસ્તાન માટે અમેરિકાની રણનીતીમાં, આખી દુનિયામાં, જે નહોતા જાણતા એ લોકોનેય હોટલ તાજની ખબર પડી.  તાજ હોટેલ મુંબઇની જ નહીં ભારતની સર-તાજ હોટેલ છે. એક સદીનો આ હોટલનો ઇતિહાસ છે. આ હોટલે બંદુક વાળા આના પહેલા પણ જોયેલા છે. ૧૯૦૩-૦૪ ના અરસામાં ભારતમાં રજવાડા અને રાજકુમારોની ભારે ધાક હતી,જેમ અત્યારના નેતાઓના નબીરાઓ (કુપુત્રો ) પોતાની વગ [...]

Read Full Post »