આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપોતો અમે આવીએ..
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા.
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી.
અમે ઊંબરની કોર લગી આવ્યા.
આપી આપીને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ…
બંધન વાળો પ્રેમ કોઇ દસ્તાવેજી કરાર લાગે, એગ્રીમેન્ટ જેવું લાગે, પ્રેમ મુક્ત હોવો જોઇએ, પ્રેમને પાંખો હોવી જોઇએ, ખુલ્લું આકાશ હોવું જોઇએ, ખુલ્લા [...]
Archive for March 7th, 2009
સજન પાંખો આપો તો અમે આવીએ (નામી, અનામી રચનાઓ )
Posted in કવિતા on March 7, 2009 | 1 Comment »