Feeds:
Posts
Comments

Archive for May, 2009

અમારો અમરેલીનો કવિ રમેશ …., પૂજ્ય શ્રી મોરારીબાપુને મે ઘણી વખત  પોતાની રામકથામાં રમેશ પારેખને યાદ કરીને તેમની ગઝલ કહેતા સાંભળ્યા છે. બાકી હું શું લખી શકું આ  દિગ્ગજ કવિની મહાન સિધ્ધીઓ વિષે ?  
 ૧૭-મે- ૨૦૦૬ ,આજ થી બરાબર ત્રણ વર્ષ પહેલા રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલ્યા ગયા. અમદાવાદથી રાજકોટ જતાં બસમાં જ હ્રદય-રોગનો હુમલો થયો અને રમેશ પારેખ એકા [...]

Read Full Post »

જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ. 
થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો  કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા [...]

Read Full Post »

આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં.    તેમનો પ્રતિભાવ હતો.
” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે :  પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય [...]

Read Full Post »