કમલેશ નાણાવટી ને હું છેલ્લે મળ્યો ત્યારે ફરી જિંદગીમાં મળાશે કે કેમ તે ભરોશો નહતો. કમલેશ અને હું અમદાવાદ ખાતે રિલાયન્સના નરોડા પ્લાન્ટમાં સાથે કામ કરતા. નાઇટ શિફ્ટમાં સાહિત્યની ઘણી વાતો નીકળતી, રાત ક્યાં વિતી જતી ખબર નહોતી પડતી. મારા મિત્ર થાનકીને અમે સાથે ક્યારે મળેલા એતો સાવ જ ભૂલાઇ ગયું હતું.
હું ૧૯૮૨ ઓગસ્ટમાં અમાદાવાદ [...]
Archive for August, 2009
जब We Mat (બ્લોગની કમાલ )
Posted in Uncategorized on August 28, 2009 | 3 Comments »
મુર્ગીઓ સાવધાન-શ્રાવણ ગેલા
Posted in Uncategorized on August 20, 2009 | 3 Comments »
શ્રાવણ મહિનો પુરો થવા આવ્યો. પુણ્યના પોટલા જે જે રીતો વડે બંધાય તે બાંધી લીધા., હવે પાછા લીલા લહેર.હવે આખૂંય વરસ બધુ મરજી મુજબ. આવતે શ્રાવણે જોયું જશે. અમારે અહીયા શ્રાવણ મહિનો શરુ થવા ના આગલા દિવસે એટલે કે અષાઢ મહિનાની અમાસે “ ગટારી “ મનાવે એટલે કે નોન-વેજ, દારુની રેલમ છેલ બોલો ! સમાચાર [...]
संभवामि युगे युगे……
Posted in Uncategorized on August 15, 2009 | 1 Comment »
જન્માષ્ટમિના શુભ અવસરે થોડીક શંકાઓ કરી લઇએ, કારણકે આ જ કૃષ્ણે આપણને કહ્યું છે કે શંકા વાળો માણસ મને પ્રિય નથી. માટે હે અર્જુન શંકા રહીત થા. અને અર્જુન જે પ્રશ્નોની ઝડી વર્ષાવે છે ! કૃષ્ણને એક બે નહીં અઢાર અધ્યાયનું પ્રવચન આપવું પડે છે, છેલ્લે ગઇ વગાડીને કૃષણને કહેવું પડે છે ભાઇ અર્જુન, હે [...]