કાર્લ-માર્ક્સ એક વિચક્ષણ બુધ્ધિનો વિદ્વાન અર્થ-શાસ્ત્રી અને સમાજ-શાસ્ત્રી હતો. તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist “ જ્યારે હું M.A [...]
Archive for મે, 2010
કાર્લ-માર્ક્સ કહેતો -”I am not Marxist”
Posted in Uncategorized on મે 19, 2010 | 5 Comments »
રાખે જો હૈડા માં..
Posted in Uncategorized on મે 8, 2010 | 3 Comments »
તા. ૧૧-૧-૧૯૭૮ માં આ રચના લખી હતી, “રંગ તરંગ” માં છપાયેલી. શ્રી જોગી સાહેબ તેના તંત્રી હતા અને મારો મિત્ર હરસુખ થાનકી તે વખતે સહ તંત્રી હતો. છંદના આગ્રહી એવા જોગી સાહેબે ઘણી રચનાઓ સાભાર પરત કરી હતી. પણ આ રચના વાંચીને હર્ષ સાથે સ્વિકારી લીધી હતી અને કહ્યું હતું ” આ ઉર્મિ ગીત છે, [...]
મને સિતાર આપી દો…
Posted in Uncategorized on મે 5, 2010 | 2 Comments »
( ૧૫-૧-૧૯૭૭ માં લખેલી રચનાને થોડીક મઠારી છે અને થોડીક છુટ લેવી પડી છે. ) વગાડું રોજ સરગમ હું, મને સિતાર આપી દો. કદી ગાયું નથી એવું, ગીત ઉધાર આપી દો. કિનારો ગોતવા ખાતર, ઘણી રાતો વિતાવી છે. હવે આ નાવ લાંગરવા, પાલવ કિનાર આપી દો. જગતને જાણવા જોવા, નથી ઉંચી અટારીઓ, આભને [...]
