વિજ્ઞાને આપણને ઇન્ટર-નેટ, સર્ફીંગ સિસ્ટમ અને બ્લોગ દ્વારા આકાશમાંથી જેમ તારલાઓ જડે તેમ મિત્રો આપ્યાં, હમણા મારા મિત્ર હસમુખ થાનકી સાથે વાત થઇ હતી -” આદિલ સાહેબ કહેતા કે જ્ઞાન મેળવવા શિક્ષક નહિં પણ મિત્રો કરવા “ બ્લોગ સિસ્ટમે આપણને મિત્રો ગોતી આપ્યા. આપણે કેટલા ભાગ્યશાળી છિએ ?
જ્યારે પણ લખીશ…
જ્યારે પણ લખીશ ત્યારે સારું લખવાનો પ્રયત્ન કરીશ - પ્રોમિસ.દિનકર ભટ્ટ
૧૯૭૧થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં જોડયો હતો ,૧૨ વર્ષ અમદાવાદ નરોડા પ્લાન્ટમાં,૧૯૮૨થી મુંબઈ પાતાળગંગા પોલિયેસ્ટર પ્લાન્ટમાં હતો, કુલ ૪૦ વર્ષની સફર પછી હવે નિવૃત્ત .૧૯૮૨ ઓગસ્ટમાં એક મહિના માટે કંપની તરફથી અમેરિકા Dopont plant માં ટ્રેનિંગ માટે જવાનો ચાન્સ મળ્યો હતો ત્યારે ન્યુ-યોર્ક, વોશીંગ્ટન, નોર્થ-કેરોલીના વિગેરેની સફર કરવાનો મોકો મળ્યો હતો. અમદાવાદ હતો ત્યારે થોડીક વાર્તાઓ, થોડીક કવિતાઓ "ચાંદની", "રંગતરંગ" અને "શ્રીરંગ"માં છપાયેલી. લગભગ ૨૫ વર્ષ પછી ફરી લખવાનું શરૂ થયું છે. બ્લોગ-મિત્રોનો પ્રતિસાદ પ્રેરણાનું કામ કરે છે.Pages
-
Recent Posts
-
Recent Comments
Archives
- મે 2012
- August 2011
- July 2011
- મે 2011
- March 2011
- December 2010
- October 2010
- September 2010
- July 2010
- June 2010
- મે 2010
- April 2010
- March 2010
- February 2010
- January 2010
- December 2009
- November 2009
- October 2009
- September 2009
- August 2009
- July 2009
- June 2009
- મે 2009
- April 2009
- March 2009
- February 2009
- January 2009
- December 2008
- November 2008
- October 2008
- September 2008
- August 2008
- July 2008
- June 2008
Tags
-
મુલાકાતીઓ
- 15,602 hits
Meta
ગુજરાતીમાં લખો
Blogroll
Welcome to the Gujarati blog world.
Dinkarbhai..Welcome to BLOG-JAGAT ! All the Best Wishes to you. You may visit my Blog CHANDRAPUKAR at>>
http://www.chandrapukar.wordpress.com
Dr. Chandravadan Mistry
દિનકરભાઈ,
આજે પ્રથમવાર જ તમારા બ્લોગની મુલાકાત લીધી. ચીલાચાલુ બ્લોગ કરતાં કંઈક નીરાળો લાગ્યો. સુંદર કલમ છે. લેખનની બીજી ઈનિંગમાં અને ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત … અનુકૂળતાએ મારા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેશો તો આનંદ થશે.
આજે આપના બ્લોગની મુલાકાત લીધી. ગમ્યો. જોગીજીએ મને પણ ખૂબ જ પ્રોત્સાહન આપેલું.
આદરણીય શ્રી,દિનકરભાઈ!
નમસ્કાર…
મારા બ્લોગ પર આપની નાનકડી ટિપ્પણી નિમિત્ત બની છે આપણી આ શાબ્દિક મુલાકાત માટે.
આજ આનાયાસે આપના આ બ્લોગની મુલાકાતે આવી ચડ્યો અને…….
જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ…….જે મેળવ્યું એ,શબ્દોમાં સમાવી નહીં શકાય(વ્યર્થ પ્રયત્નો ક્યારેય કરતો નથી)-હા,
એટલું જરૂર કહીશ કે તમે,એક-એક શબ્દમાં જ્ઞાનનો સાગર સમાવવાનુ પૂણ્ય કર્મ કરી,આપનું ઋષિપણું પીરસ્યું છે…!!!
આદરણીય શ્રી,દિનકરભાઈ!
નમસ્કાર…
મારા બ્લોગ પર આપની નાનકડી ટિપ્પણી નિમિત્ત બની છે આપણી આ શાબ્દિક મુલાકાત માટે.
આજ આનાયાસે આપના આ બ્લોગની મુલાકાતે આવી ચડ્યો અને…….
જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ…….જે મેળવ્યું એ,શબ્દોમાં સમાવી નહીં શકાય(વ્યર્થ પ્રયત્નો ક્યારેય કરતો નથી)-હા,
એટલું જરૂર કહીશ કે તમે,એક-એક શબ્દમાં જ્ઞાનનો સાગર સમાવવાનુ પૂણ્ય કર્મ કરી,આપનું ઋષિપણું પીરસ્યું છે…!!!
આપ, મારી ગઝલો અહીં માણી શક્શો…
http://www.navesar.wordpress.com
મારો તૃતિય ગઝલસંગ્રહ’નવેસર’જે હું નેટપર મૂકી રહ્યો છું ક્રમશઃ
http://www.drmaheshrawal.blogspot.com
નવેસર સિવાયની મારી ગઝલો- અને
http://www.shabdaswar.blogspot.com
મારી ગઝલો,મારા જ અવાજમાં !
-સારૂ ત્યારે,આવજો….અને આમેય,
હોય એની વાત કરવી
રોજ,શેની વાત કરવી!
-ડો.મહેશ રાવલ
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ વાહ્ગુજરાત.કોમ નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
Thanks for your comment on my blog…!
I liked your blog a lot… keep up the good work…!
Rajiv
Dinkarbhai, aapno pratibhav mitho lagyo..saty mane kadvu nathi laagtu..( hu jyathi aavyo te galipradan karine pan tame dhaaro to kahi shako….ane priyam vad rite pan kahi shakaay..kehvani rit sari kharaab chhe..bahudha vadanti…darek maane mushkel chhe balak ne kehvu ke tu kyaathi aavyo, niklyo, janmyo, ke avtarvo !!!)samji javaay etle bas…ma.bap ishwer,samjaavva pade ? samjne vale ko ishara hi kafi hai..yattadagre vishmiv pariname amrutopamam…pan satya mare mate sahaj chhe..ghana maate kathin…tene asatya sahaj….tame sari vaat lakhi…adil jeva ni pan mane mitrata mali…aapnu lekhan pachhi vanchish…vachan
દિનકરભાઇ, કૃતગ્નભાવે ૨૦૦૭ના મધર્સ ડે ના આમ સ્ફ્ઉરેલુ..ગયા અઓક્ટોબરમાઁ બોલ્ટન મુશાઇરામાઁ માઁ રચના ગાઇ અને ભારતમાઁ કઁઓજ કર્ઇ… i HAVE JUST FIND GUJ. PED SO TRIED…YOU ARE WELCOM…AA JAGATMA MANAS NE PAN MANAS THAVA KAHEVU PADE CHHE…
Hello Dinkarbhai,
Nice to read your blog. its very Interesting.
keep it up.
Bipin.
દિનકરભાઇ
ખૂબ જ સરસ !
મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.
આપના પ્રતિભાવ મને ચોક્કસ જણાવજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
હુ આપના પ્રતિભાવની રાહ જોઇશ.
મારા બ્લોગની લીંક છે.
http://www.aagaman.wordpress.com
Very nice blog. Thanks for sharing the good literature. Look forward to visit your blog regularly to find regular updates. Regards.
દિનકરભાઇ,
આજે પ્રથમ વાર તમારા બ્લોગમા આવી સારૂ લાગ્યું.આદિલભાઈની જે વાત તને ટાંકી તે એકદમ સા્ચી લાગી.મને હમેશા મિત્રોએ ઘણુ શીખ્વ્યુ છે.તમારૂ બ્લોગ જગતમા સ્વાગત છે તમારાં વેરેલા મોતી અમે વીણતા રહીશુ.છેવટે તમારોઆભાર માની લઉ કેતમે મારામ બ્લોગમામ પધાર્યા અને પ્રતિભાવ આપ્યો.
સપના
tamaro blog gameche .marablog pae Aapnu swagt che
http://palji.wordpress.com
દિનકરભાઈ, નમસ્કાર..મને આપનો બ્લોગ ગમ્યો અને આપના વિચાર પણ ગમ્યા. આપના લખાણ ખુર પ્રેરક સુઘર અને સ્પષ્ટ છે. અહીં પણ ખાસ કરીને નવી પેઢી વધુ ને વધુ વેજીટેરીયના થતી જાય છે..સાવ સાચી વાત કે માનવરીર માસંહાર માટે નથી. પરન્તુ બુદ્ધિ સ્વાતન્ત્ર્યને લીધે માણસ ગમે તે કરે છે. મારા બ્લોગની મુકાલાત માટે ખુબ આભાર. આપ અમદાવાદના લાગો છો હુય પણ અમદાવાદ ૨૦ વરષ રહેલો.
http://leicestergurjari.wordpress.com/
શ્રી દિનકરભાઇ ..નમસ્કાર ..આપે મારા બ્લોગ ની વિઝીટ લીધી ને મને આપનો બ્લોગ જોવા મળી ગયો… આપ્નો બ્લોગ ગમ્યો.. આપની લેખીનીની શક્તિ જાણી લીધી.. સમ્રુધ્ધ ભાથું આપ પીરસી રહ્યા છો.. આભાર …મારી ગઝલો જોતા રહેશો.. કાલે મારા જીવનની પ્રથમ રચના રજુ કરવાનો છું …ખાસ જોશો…આવજો… મળતા રહીશું
આદરણીય શ્રી,દિનકરભાઈ!
નમસ્કાર…
ઉમદા સાહિત્યની સરવાણી એટલે દિનકરભાઈની લેખિની.
વરસોથી જાણ્યા છે આજે બ્લોગ દ્વારા મુલાકાત.
રમેશ પટેલ(આકાશદીપ)
ગુજરાતી બ્લૉગવિશ્વ!માં હાર્દિક સ્વાગત…!
આપના બ્લોગની મુલાકાત માટે આપની કોમેંટ નિમિત્ત બની.
ખૂબ સુંદર બ્લોગ છે. આપની રચનાઓ આ પહેલા પણ ક્યાંક વાંચી હોય એમ લાગે છે- કદાચ કોઇ મિત્રની સાયરીમાં.
લખતા રહેશો.
અભિનંદન !
આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat
નમસ્તે સરજી,
ઈશાએ મને આપને મળવા કહ્યુ અને હુ ધન્ય થઈ ગયો…………..અતિ ઉત્તમ બ્લોગ……..ઘન્યવાદ પ્રોમિસ પ્રુરુ કરવા બદલ….
દિનકરભાઈ,
આજ આનાયાસે આપના આ બ્લોગની મુલાકાતે આવી ચડી . Thanks to Panchambhai’s blog for that.
ખૂબ જ સરસ લખો છો .
મારા બ્લોગ પર આગમન કરવા આપને ભાવભીનું આમંત્રણ છે.
આપના પ્રતિભાવ મને ચોક્કસ જણાવજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
હુ આપની અને આપના પ્રતિભાવની રાહ જોઇશ.
Paru Krishnakant “Piyuni”
http://piyuninopamrat.wordpress.com/