Comments for બ્લોગ વિશ્વમાં દિનકર ભટ્ટ

Comment on યે તેરા ઘર, યે મેરા ઘર… by યશવંત ઠક્કર
શ્રી દિનકરભાઈ,

પૂર્વભૂમિકા,તસવીર, કાવ્ય અને વાર્તા .. ખૂબ જ અસરકારક છે.

વાર્તા  બધી રીતે ખૂબ જ ગમી. વર્ણન, સંવાદો અને પાત્રાલેખન  સરસ થયાં છે.    ખાસ કરીને પોપટનું પાત્ર! એની ગ્રાહકને સમજાવવાની કળા!   [અમને સોફો લઈ લેવાનું મન થઈ જાય!]

વાર્તાની રજૂઆતમાં  જે સંયમ છે એની પણ નોંધ લેવી રહી.

અન્ય વાર્તાઓની રાહ જોવાનું ગમશે.

Comment on ते हिनो दिवसा गता.. by bhattji
Thanks Deepak Kumar I will sent mail also

Comment on ते हिनो दिवसा गता.. by Deepak Bhatt
Dinubhai (Kaka)

I am writing this from Toronto-Canada.

Life here in canada is different , in the diposable bottle for water and it’s problem to recycle, one has to be  really creative to think about “lota” at selve (Aabharai).

wants to write many things but will get “gujarati” font and write and see you soon at “Matrubhumi”.

deepak

Comment on જોગી એટલે જોગી(સ્વ.રતિલાલ જોગી “ચાંદની અને રંગતરગ” ના તંત્રિ ) by યશવંત ઠક્કર
દિનકરભાઈ,

સામયિકોના બંધ થવાનું કે રંગઢંગ બદલાવાનું  દુ:ખ, અમારી છેલ્લી મુલાકાત વખતે મેં એમના ચહેરા  પર જોયું હતું. એ દુ:ખ નવા વાર્તાકારો  માટે હતું.

અહાહા!

“આપની વાર્તા સ્વીકૃત થઈ છે.”  એવી વધામણી એમના અક્ષરોમાં વાંચવાની મજા હતી કાંઈ!!!

અને હા ! વાર્તાઓ પરત કરીને મહેનત પણ એટલી જ કરાવતા!

Comment on રમેશ પારેખ ( હું તેમના વિષે શું લખી શકું ? ) by યશવંત ઠક્કર
દિનકરભાઈ.. અમને તો રમેશભાઈ સાથે એક ચામાંથી બે ભાગ કરીને પીવાના  મોકા મળ્યા છે… શિયાળામાં ગરમાગરમ ઉકાળા પીવાના પણ  મોકા મળ્યા છે. અને રમેશભાઈની ધરેલી બીડીઓ પીવાના પણ!!!!

“લો બાપુ” એમના ખાસ શબ્દો અને કહેતી વખતે પોતાની ગરદનને ઝટકો મારવાની એમની અદા!! હજુ પણ નજર સામે તરવરે છે!!!

Comment on जब We Mat (બ્લોગની કમાલ ) by યશવંત ઠક્કર
દિનકરભાઈ,

દોસ્તી મુબારક હો.

હું પણ  રાહ જોઉં  છું કે કોઈ જૂનો દોસ્ત આ રીતે મળી આવે!!!

ખૂબ આનંદ આવ્યો.  કમલેશભાઈને પણ ધન્યવાદ.

સાચું જ કહેવાયું છે કે “બે હાથ વગર તાળી  ન પડે”

Comment on આને કહેવાય આસ્થા ( Self Confidence ) by યશવંત ઠક્કર
દિનકરભાઈ, છેલા બે મહિના મેં પણ  કમ્પ્યુટર અને નેટની સમસ્યાનો સામનો કર્યો. આજે તમારા બ્લોગને મન ભરીને માણું છું.

આપણાં જ વડીલો અને સ્વજનો કે જે આપણાથી વિશેષ ભાવભક્તિવાળા જણાતાં હોય એ લોકો જ નાની મોટી સમસ્યા વખતે પોતે જ તરણાં પકડવાના રસ્તા અપનાવે  છે ત્યારે દુ:ખ થાય છે. ઠાકોરજીને પૂજાની પેટીમાં જ રાખવામાં આવે છે . હૈયામાં રાખવાની વાત તેમને  અઘરી લાગે છે.

કબીર ,મીરા,નરસિંહ મહેતા કે અખા જેવાંનું સાહિત્ય ઉપલબ્ધ ન હોત તો એ લોકોની  પણ સોનાની મૂર્તિઓ સ્થાપાઈ ગઈ હોત!

Comment on Trust ( વિશ્વાસ ) by યશવંત ઠક્કર
દિનકરભાઈ, તસવીર,લેખ અને કાવ્યનો ત્રિવેણીસંગમ એટલે આ તમારી પોસ્ટ! ઉપરથી  કબીર સાહેબના  દોહાની ઝરમર! આનદ ભયો.

Comment on ते हिनो दिवसा गता.. by યશવંત ઠક્કર
દિનકરભાઈ, નૂતન વર્ષાભિનંદન.

“વર્તમાનને માણવો” એ વાત જરૂર  હકારાત્મક છે. પરંતુ સાથે સાથે આ  અભરાઈ પરના લોટા  ઉટકવાની પણ એક મજા હોય છે.

તમારી સંવેદનાને સો સો સલામ.

Comment on આપનો મિત્ર. by sapana
દિનકરભાઇ,

આજે પ્રથમ વાર તમારા બ્લોગમા આવી સારૂ લાગ્યું.આદિલભાઈની જે વાત તને ટાંકી તે એકદમ સા્ચી લાગી.મને હમેશા મિત્રોએ ઘણુ શીખ્વ્યુ છે.તમારૂ બ્લોગ જગતમા સ્વાગત છે તમારાં વેરેલા મોતી અમે વીણતા રહીશુ.છેવટે તમારોઆભાર માની લઉ કેતમે મારામ બ્લોગમામ પધાર્યા અને પ્રતિભાવ આપ્યો.

સપના