૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ [...]
Posts Tagged ‘સાહિત્ય’
સોલ્ઝેનિત્સીન : ક્રુર, લોખંડી સત્તા સામે પડેલો રશિયન લેખક
Posted in રચનાની ચર્ચા, tagged સાહિત્ય on August 7, 2008 | 2 Comments »
Real હીરો (Bomb defuser)અને વિયેતનામની એક વાર્તા
Posted in લેખ, tagged સાહિત્ય on July 29, 2008 | 2 Comments »
બચાવવા વાળો બે હાથ વાળો પણ હોઇ શકે ! અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના દહેશત વાળા અને ભયાનક દ્રશ્યો જોયા. દિમાગ સૂન્ન થઇ ગયું. ક્ષણ ભરમાંજ માણસ કેવો અનાથ થઇ જાય છે ! બચાવવા વાળો હજાર હાથ વાળો છે,એવો ખયાલ પણ ખોટો પડતો હોય તેવું લાગે, અને આવા સમયે બે હાથ વાળો જાંબાઝ, જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવવા આવી જાય ત્યારે [...]
બક્ષીજીનું પ્રશ્નોપનિષદ / બક્ષીશાસ્ત્ર -૧
Posted in રચનાની ચર્ચા, tagged સાહિત્ય on July 12, 2008 | 1 Comment »
(૪ થી માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.) આ માણસનું પોતાનું એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની [...]
