Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2014

બટુકેશ્વર દત્તની બહેનને ભગતસિંહે લખેલો પત્ર

બટુકેશ્વર દત્તની બહેનને ભગતસિંહે લખેલો પત્ર

( कहां गये वो लोग ? લેખ માળા્માં હજી શહિદોની ગાથાનો અંત નથી તેવા કેટલાય નામો છે, જે પાંચ ટકા ભારતીઓને માંડ ખબર હશે, હવે પછી ક્યારેક એવો અવસર મળશે ત્યારે લખીશ.)

૨૩-માર્ચ  આવી રહી છે. આ મહાન માણસે હસતાં હસ્તાં દેશની ખાતીર ફાંસીનો ગાળીયો, કોઇ હાર પાહેરતો હોય તેમ પહેરીને  શહીદી વ્હોરી લીધી.

ભગતસિંહના થોડા સંસ્મરણો

બટુકેશ્વર દત્તની બહેનને ભગતસિંહે જેલમાંથી લખેલો પત્ર તેમના હસ્તાક્ષરમાં.

bsingh

Stamped 17 July1930                                Central Jail
Lahore
Dear Sister,
bs letter page2-716653Yesterday Battu himself wrote a letter informing you not to come here till you receive his letter. Battu was transferred yester night to some other jail. Upto this time we are quite in dark about his destination.Anyhow I would earnestly request you not to leave Banaras for Lahore. His separation is unbearable for me too.It is only today that I feel quite perplexed and every moment has become a burden. Really it is very hard to be separated with a friend more dear than my brothers. Any how we must bear all patiently . I will request you to keep courage. Do’nt  to stress. Something good will come out of it all.

Yours    Bhagat Singh

અંગ્રેજોએ નાખેલા મિઠા ઉપરના કરના વિરોધમાં ગાંધીજીએ ૬૦ વર્ષની ઉમરે ૨૪ દિવસમાં ૨૪૧ માઇલ ચાલીને દાંડી-કુચ કરેલી, કેવો દેશ-પ્રેમ ? ફાંસી પહેલાના અંતિમ ચાલીસ દિવસ ભગતસિંહે અંગ્રેજ સરકારની જેલમાં મિઠા વગર્નો ખોરાક ખાધો હતો. સિધ્ધાંતની વાત હતી.

૧૬-ઓગષ્ટ-૨૦૧૩ ના ન્યુઝ પેપરમાં સમાચાર હતા કે શહીદ ભગતસિંહના ભત્રીજાના પુત્ર યાદવેન્દ્રસીંહે RTI  હેઠળ ગૃહમંત્રાલય પાસે માહિતી માગી હતી કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શહીદ ક્યારે જાહેર કરાયા હતાં ? અને ન કરાયા હોય તો સરકાર ક્યા પગલા લઇ રહી છે ? જેના જવાબમાં ગૃહમંત્રાલયના જાહેર માહિતી અધિકારી શ્યામલાલ મોહને જણાવ્યું હતું કે આ ત્રણેયને શહીદ જાહેર કરાયાનો અમારી પાસે ઓઇ રેકોર્ડ નથી ! અને સરકાર ક્યા પગલા લઇ રહી છે તેની માહીતી પણ નથી ! . આ જવાબની નકલ લઇને યદવેન્દ્રસીંહ ગૃહમંત્રાલય સુધી પહોંચ્યા છે અને જરૂર પડે તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ મળવજશે. ( જોકે આ વાતનો હોબાળો ન થાય એટલે સમય સુચકતા વાપરી તેજ દિવસે આપણા વડાપ્ર્ધાને ડહાપણ્નું કામ કર્યું અને જાહેર કરી દીધું કે ભગતસીંહને શહીદનો દરજ્જો આપવા માટે કોઇ પુરાવાની જરૂર નથી. )

death crt૨૩- માર્ચ-૧૯૩૧ ના રોજ તેમને લાહોરમાં ફાંસી આપવામાં આવી. આ રહ્યું તેમનું ઓફીસીઅલ ડેથ-સર્ટીફીકેટ.

ભગતસિંહના માતાજી શ્રીમતી વિદ્યાવતીજીએ સંસ્મરણોમાં લખેલ છે કે..

मेरा बेटा लडकपन से ही देश की आझादी के लीये चिन्तामें जुझ रहा था । कई बार घरसे चला जाता था । देश की आझादी की धून लगी रहती थी, उसे घर की कोइ फिक्र नहीं थी । जीस दिन लाला लजपतराय को लाठीओं से मारा गया था, उस दिन से लालाजी का बदला अंग्रेजो से लेने की इच्छा उस के मन में तिव्र हो गइ थी । और न जाने हिन्दुस्तान में कहां कहां घुमता रहा ।

उस्दे किताबे बहुत प्यारी थी । इसलिये मै चाहती हुं कि उस के नाम पर एक पुस्तकालय और बडा स्कुल खोला जाय ।  और एक ऐसा कमारा हो, जीसमें उसकी वो चीजे रख्खी जाय जो उसकी याद काराये रख्खे ।

બ્લોગ-૧૧૮

Read Full Post »